← Back to list

ગુજરાતના મુખ્ય બંદરો :

ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકિનારો ભારતના દરિયાકિનારાનો ૩૦ ટકા હિસ્સો ધરાવે છે . કુદરતી બંદર કંડલાનો વહીવટ પાર્ટ ટ્રસ્ટ સંભાળે છે …

Bharatbhammar · 2021-10-13 19:15 · 0 claps · 0.4 min read
#guj #gujarat #gujarati #gujarat-tourism
Open on Medium ↗
Wiki topics: ✈️ · Travel

ગુજરાતના મુખ્ય બંદરો :

ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકિનારો ભારતના દરિયાકિનારાનો ૩૦ ટકા હિસ્સો ધરાવે છે . કુદરતી બંદર કંડલાનો વહીવટ પાર્ટ ટ્રસ્ટ સંભાળે છે . જ્યારે બાકીના ગુજરાતનાં બંદરોનો વહીવટ રાજ્ય સરકાર સંભાળે છે .11 મધ્યમ કક્ષાનાં અને 29 લઘુ બંદરો છે . કંડલા ( મુક્ત વ્યાપાર ક્ષેત્ર )

1.કચ્છ – કંડલા ( સૌથી મોટું બંદર ) , જખૌ , મુદ્રા , કોટેશ્વર , માંડવી

2.જામનગર – બેડી, રૂપેણ, પિઢારા, વાડીનાર

3.પોરબંદર - પોરબંદર , નવી બંદર

4.જૂનાગઢ - માંગરોળ , માઢવાડ , રાજપરા .

5.અમરેલી - જાફરાબાદ , કોટડા , પીપાવાવ , ધારા બંદર

6.રાજકોટ - નવલખી

વધારે માહિતી માટે click here


메타데이터
post_id
604d55bf6468
slug
ગુજરાતના-મુખ્ય-બંદરો-604d55bf6468
url
https://medium.com/@bharatbhammar1993/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B-604d55bf6468
canonical_url
https://medium.com/@bharatbhammar1993/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AC%E0%AA%82%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8B-604d55bf6468
author_url
https://medium.com/@bharatbhammar1993
status
ok
fetched_at
2026-06-16 19:09:56